🔥 ट्रेंडिंग ओडिशा ने वैश्विक निवेशकों को आकर्षित क... श्री सिटी SEZ में बॉयलर विस्फोट से पां... नर लुकेश ने कहा, भारत को क्वांटम टेक म... अंध्र प्रदेश में सितंबर में जीएसटी संग... पूर्व गुजरात सीएम कांग्रेस के लिए गंधी... गुजरात में रेलवे कांस्टेबल ने ट्रेन और...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુંબઈમાંથી 16 વર્ષીય સગીરાનું અપહરણ, 24 વર્ષીય યુવકને સુરતમાં ધરપકડ કરી વરાછા પોલીસને હવાલે
स्थानीय

મુંબઈમાંથી 16 વર્ષીય સગીરાનું અપહરણ, 24 વર્ષીય યુવકને સુરતમાં ધરપકડ કરી વરાછા પોલીસને હવાલે

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 11 सित. 2026, 03:02 PM 👁 42
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

24 વર્ષીય સુલતાને મુંબઈની 16 વર્ષીય સગીરાને અપહરણ કરી સુરતમાં લઈ ગયા, પરંતુ સ્થાનિક લોકો અને હિન્દુ પરિષદની સતર્કતાને કારણે તેને પકડવામાં આવ્યો અને વરાછા પોલીસને હવાલે કરવામાં આવ્યો.

24 વર્ષીય સુલતાને મુંબઈની 16 વર્ષીય સગીરાને લલચાવી-ફોસલાવી સુરતમાં લઈ ગયા અને બંને સુરતના પોડ્દાર આર્કેડ નજીક રાત્રિ દરમિયાન રોકાયા હતા.

સુરતમાં પહોંચ્યા બાદ સગીરાની સાથે ફોન વેચવાની યોજના હતી, પરંતુ દુકાનદારને શંકા થઈ અને ઓળખપત્ર માંગ્યા. સુલતાન દ્વારા રજૂ કરેલા દસ્તાવેજો અને સગીરાની પૂછપરછમાં બંને અલગ-અલગ ધર્મના હોવાનું બહાર આવ્યું, જેના કારણે મામલો સામે આવ્યો.

સ્થાનિક લોકો અને હિન્દુ પરિષદના કાર્યકરોને જાણ થઈ અને તેમણે બંનેને વરાછા પોલીસ મથકે લઈ જઈ પોલીસના હવાલે કર્યા. વરાછા પોલીસએ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મુંબઈ પોલીસમાં સગીરાના અપહરણનો ગુનો પહેલેથી નોંધાયેલો હતો.

મુંબઈ પોલીસ અને સગીરાના પરિવારજનોને તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો. મુંબઈ પોલીસ ટીમ સુરત પહોંચ્યા બાદ બંનેનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરશે.
📲Get App