🔥 TRENDING AAP leader Channi slams Punjab govt, c... सिकंदरा राऊ के मौहल्ला नौरंगाबाद में ख... Sugarcane Farmers Block Highway in Bag... मुज़फ़्फ़रपुर में मुशहरी प्रखण्ड H O क... Anti-Drug Activist Parminder Murdered... ग्वालियर में धान की आवक से पहले SDM और...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદમાં 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે..

✍️ Reporter: Atul Thakor 🗓 13 Oct 2026, 05:56 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદમાં 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે...

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોલા ખાતે 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ'નું આયોજન; નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં તા. 13 ઓક્ટોબરે સોલા સ્થિત સાલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ' યોજાશે...

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ'માં CAA અંતર્ગત 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 મળીને કુલ 158 શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને અન્ય મહાનુભાવો ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે...
📲Get App