🔥 TRENDING डिंडोली छठ तालाब पर हमारे परम मित्र प... आज दर वर्षी प्रमाणे या ही वर्षी जल्लोष... ମୋଟୁ ଅଞ୍ଚଳରେ ଚାଞ୍ଚଲ୍ୟ: ଘର ଭିତରୁ ବିବାହି... Three Rare Astronomical Events to Watc... Andhra Pradesh launches ₹25,000 crore... Andhra Pradesh’s Statewide Screening F...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા શહેરમાં 15/11/2026. ના નૂતન વર્ષના શુભ દિવસ નિમિત્તે બીએપીએસ.

✍️ Reporter: Anil Vaghela 🗓 15 Nov 2026, 09:53 PM 👁 22
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં 15/11/2026. ના નૂતન વર્ષના શુભ દિવસ નિમિત્તે બીએપીએસ. સ્વામિનારાયણ મંદિર રે ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. સ્વામી યોગી પુરુષ. સ્વામી શાંત નયન . નવા વર્ષની શુભ શરૂઆત ની સાથે ભવ્ય ઉત્સવ ઉજવાયું 156 ભોગ નો અન્નકોટ માં અનેક પ્રકારની વાનગીઓ. એફિલ ટાવર પણ બનાવવામાં આવયો હતો સર્વ ભક્તજનોયે દર્શન કર્યા હતા. ત્યારબાદ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જે દુબઈમાં અબુધાબી મંદિર છે તેવું જ અહીંયા પોસ્ટર લાઇટિંગ થી બનાવવામાં આવ્યું હતું દરેક ભક્તોજન્ સેલ્ફી લીધી હતી. કાર્યકર્તા ભરતભાઈ દેલવાડીયા. જયેશભાઈ વાસાણી. બીપીનભાઈ સરવૈયા. મનીષભાઈ સરવૈયા. નિખિલભાઇ મહેતા. હિતેન ભાઈ સોની. હરિકૃષ્ણ વાઘેલા. ધનજીભાઈ ટાંક. દેવશીભાઈ બાંભણિયા.
📲Get App