Local
સાબરકાંઠા: ધારાસભ્ય રાજેશ ઝાલાની ઉપસ્થિતિમાં ધારતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ પર જનજાતીય ગૌરવ દિવસ ઉજવણી..
Watch on:
▶️ YouTube
સાબરકાંઠા જિલ્લામાં ધારતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ પર જનજાતીય ગૌરવ દિવસ ઉજવણીમાં ધારાસભ્ય રાજેશ ઝાલાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિતિ આપી અને મહિલાઓને કલ્યાણકારી યોજનાઓ અને સહાય ચેક અર્પણ કર્યા..
સાબરકાંઠામાં-:
ધારતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ પર જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ગજેન્દ્રસિંહ ઝાલા વિધાનસભા મતવિસ્તાર તલોદ ખાતે યોજાઈ. મુખ્ય વક્તા ધારાસભ્ય રાજેશ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા સભામાં હાજર રહી માતાઓ અને બહેનોને સંબોધિત કર્યા.ગયા દિવસે ગુજરાત સરકારની મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ હેઠળ જરૂરિયાતમંદ બહેનોને વિધવા સહાય અને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી ઓર્ડર તેમજ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહેલા સખી મંડળની બહેનોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા..
ભગવાન બિરસા મુંડાજીના અદમ્ય સાહસ,શૌર્ય,સંઘર્ષ અને રાષ્ટ્રભક્તિભર્યા જીવનને યાદ કરી આદિવાસી સમાજના અધિકારો,અસ્મિતા અને સ્વાભિમાન માટે તેમણે આપેલા ઐતિહાસિક યોગદાનને બિરદાવ્યું.ભગવાન બિરસા મુંડાજીનો જીવનસંઘર્ષ આપણને અન્યાય સામે લડવાની,પોતાના અધિકારો માટે જાગૃત રહેવાની અને રાષ્ટ્ર તથા સંસ્કૃતિના ગૌરવને જાળવવાની પ્રેરણા આપે છે.