🔥 TRENDING BJP Leader Accuses Rahul Gandhi of See... 24-Hour General Strike Called by Nativ... લિલી મકાઈ ખાવા દરમિયાન ગૌશાળામાં ગાયનુ... Hundreds of Devotees Gather at Patna’s... चाकू लहराते दो आरोपी को चांपा पुलिस ने... Jharkhand CM vows development on Birsa...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગીરસોમનાથ જિલ્લા ના જાંબુર ખાતે જનજાતીય ગૌરવ દિવસ ની ઉજવણી તથા ભગવાન બિરસા મુંડા ની 151મી જન્મજયંતિ

✍️ Reporter: Husain dhoki 🗓 16 Nov 2026, 12:27 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીરસોમનાથ જિલ્લા મા ભગવાન બિરસા મુંડા ની 151મી જન્મજયંતિ નિમિતે જનજાતીય ગૌરવ દિવસ અંતર્ગત જિલ્લા વહીવટી તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા માધુપુર ની લેઉવા પટેલ સમાજવાડી ખાતે વિશેસ કાર્યક્રમ યોજાયો હતો
જિલ્લા કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દેશની આઝાદી મા સહેરો ની સાથે ગામડાઓ અને અંતરયાડ વિસ્તારોનુ પણ મહત્વ નુ ફાળો રહ્યો હતો
ભગવાન બિરસા મુંડાએ અંતરયાડ વિસ્તાર માંથી આઝાદીની લડત શરૂ કરી હતી
કાર્યક્રમ મા માધુપુર જાંબુર અને જાવન્ત્રી ગામ ના આદિવાસી લાભાર્થીઓ ને આદિમાજૂથ આવાસ યોજના અને P. M જનમન યોજના અંતર્ગત મકાન ની ચાવીઓ આપવામાં આવી હતી તેમજ આયુષ્માન કાર્ડ અનતોદયા કાર્ડ અને સમાજ સુરકશા યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા
રમતગમત, ભારતીય સેના, વનવિભાગ, પોલીસ અને વહીવટી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ નુ સન્માન કરવામાં આવ્યું હતું
📲Get App