🔥 ट्रेंडिंग Zee ಕನ್ನಡ हिंदू जागरण मंच ने माननीय हरिपाल सिंह... Zee ಕನ್ನಡ उमंग उत्साह के साथ कटनी में मनाया गया... अंकित जायसवाल को हार्डा जिले के नए एसप... कटक बड़मबड्डी के रॉक्सी होटल से करीबन...
01 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 01 नव. 2026, 03:49 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામમા ગોલવાડી દરવાજા બહાર કે બી શાહ વિનય મંદિર સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે વિરમગામ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે સરદાર પટેલના રાષ્ટ્રપ્રેમ, અખંડ ભારતના નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન અને દેશની એકતા માટેના તેમના સંઘર્ષને યાદ કરવામાં આવ્યો હતો.
સરદાર પટેલે દેશના વિવિધ રજવાડાંઓને એકત્રિત કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમનું જીવન અને કાર્ય આજે પણ દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે.આ પ્રસંગે સરદાર પટેલના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારી રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ભાઈચારાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જય સરદાર!
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App