Local
પાલનપુરમાં 'રન ફોર યુનિટી' દોડમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ ઉજવણી..
પાલનપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 'રન ફોર યુનિટી' દોડ યોજાઈ,જેમાં મંત્રી કમલેશભાઈ પટેલ અને મંત્રી પ્રવિણભાઈ માળી ઉપસ્થિત રહ્યા અને રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવ્યા..
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે પાલનપુર ખાતે "રન ફોર યુનિટી" દોડ સફળતાપૂર્વક સંપન્ન થઈ.મંત્રી કમલેશભાઈ પટેલ અને મંત્રી પ્રવિણભાઈ માળી ઉપસ્થિત રહીને દોડનું સમારંભ શરૂ કર્યું..
બંને મંત્રીએ દોડમાં ભાગ લેનારાઓને પ્રોત્સાહિત કર્યા અને એકતાની મહત્વતાને ઉજાગર કરી.દોડમાં ભાગ લેનારોએ રાષ્ટ્રીય એકતાના શપથ લઈને "વિકસિત ભારત"ના નિર્માણનો સંકલ્પ દોહરાવ્યો,જે સરદાર વલ્લભભાઈ પટેલની દ્રષ્ટિ સાથે સુસંગત છે.