🔥 TRENDING 60 dead in PMPML bus crashes in Pune s... NH65 labeled death trap after 1,661 ac... Homicide Probe Launched at Leflore Cou... Odia Couple Missing After Nepal Flood... Union approves Rs 2,448 crore National... Adani Ports vs Gujarat Pipavav: Which...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાવ માંથી ગુમ થયેલ યુવતી મુંબઈમાંથી 15 દિવસ બાદ શોધી પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

✍️ Reporter: Lalabhai D Darji 🗓 27 Aug 2026, 08:38 AM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાવ માંથી ગુમ થયેલ યુવતી મુંબઈમાંથી 15 દિવસ બાદ શોધી પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

વાવ પોલીસની સરાહનીય કામગીરી : ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી થાણેમાંથી 23 વર્ષીય યુવતીને શોધી કાઢી

વાવ : વાવ તાલુકા પંચાયત પાછળના વિસ્તારમાંથી તા. 8 ઓગસ્ટના રોજ કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલી 23 વર્ષીય યુવતીને વાવ પોલીસે સતત તપાસ હાથ ધરી મુંબઈના થાણે વિસ્તારમાંથી શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. વાવ પોલીસની આ કામગીરીથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
📲Get App