Local
જામનગર-વાડીનાર હાઇવે પર ગેરકાયદે બાંધકામો દૂર, 15 બંધો તોડવામાં આવ્યા
Watch on:
▶️ YouTube
જામનગર-વાડીનાર હાઇવે પર 15 ગેરકાયદે બંધો તોડી, અધિકારીઓએ બાંધકામો દૂર કર્યા.
જામનગર-ખંભાળિયા મુખ્ય હાઇવે પર એરપોર્ટ ગોરધનપરના પાટિયાથી લાખાબાવળ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બોરવેલ, ચાની હોટલ, ગેરેજ અને વાહનોના વાડા સહિતનાં 15 જેટલાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યાં હતાં.