🔥 TRENDING खंडवा में आबकारी दल ने अवैध मदिरा संग्... 2027 ਚੋਣਾਂ ਦੀ ਕਾਂਗਰਸ ਨੇ ਖਿੱਚੀ ਤਿਆਰੀ, 2... मुख्यमंत्री जनविश्वास अभियान के तहत शा... બજપ કવાંટ મંડલનું સંગઠનાત્મક બેઠક અને... ਕਰਵਾਚੌਥ ਤੋਂ ਪਹਿਲਾਂ ਸੋਨੇ ਦੀ ਚਮਕ ਹੋਈ ਫਿੱ... Rolling Stone India Features Karma: ‘E...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

14 વર્ષથી ફરાર આરોપીને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 23 Oct 2026, 07:18 PM 👁 15
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલા સ્ત્રી સાથે ક્રૂરતાના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરીમાં આરોપીને લાલપુર ચોકડી નજીકથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે.


જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશનના ગુનામાં મોટી કાર્યવાહી.

સ્ત્રી સાથે ક્રૂરતાના ગુનામાં 14 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.

રાજકોટ રેન્જની ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો.

આરોપી જયદીપ ધરમદાસ ગોંડલિયા, રહે. નીકાવા ગામ, તાલુકો કાલાવડ.

લાલપુર ચોકડી પાસે સિદ્ધિ વિનાયક આશ્રમ નજીકથી આરોપી પકડાયો.

વર્ષ 2013માં કાલાવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

IPC કલમ 498 સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું.

માનવ બાતમી અને ટેકનિકલ વિશ્લેષણના આધારે રાજકોટ રેન્જની ટીમે કામગીરી હાથ ધરી.

ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી.

આરોપીને જામનગરના પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.

આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
📲Get App