ગુજરાત માં 13થી17 તારીખ સુધી રાજ્યમાં ભારે ગમગીની શક્યતા.
તાપમાન તોડશે રેકોર્ડ.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ ઓક્ટોબર મહિનામાં તાપમાન અને પવનની સ્થિતિ ને લઈને મોટી આગાહી કરી છે.
તેમની જણાવ્યા મુજબ . ચોમાસાની વિદાય પ્રક્રિયા વચ્ચે વાતાવરણમાં મોટો બદલાવ આવી રહ્યો છે . જેના લીધે રાજ્ય ભરમાં ગરમી પારો ઊંચકાશે.
તેમની જણાવ્યા મુજબ . ચોમાસાની વિદાય પ્રક્રિયા વચ્ચે વાતાવરણમાં મોટો બદલાવ આવી રહ્યો છે . જેના લીધે રાજ્ય ભરમાં ગરમી પારો ઊંચકાશે.