🔥 TRENDING 50 Blackbucks Set to Return to Gomarda... Court Rules Recount Not Required to Di... Punjab PCS Mains 2026 Results Spark Al... Punjab Stubble Burning Ignites Politic... Punjab PCS Exam Results Face Allegatio... Naga Groups Rally in Ukhrul Demanding...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મોડાસા પોલીસે પત્તા જુગાર કેસમાં 13 આરોપી પકડ્યા, 5,07,350 રૂપિયાની મિલકત જપ્ત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 21 Oct 2026, 04:10 PM 👁 69
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બાગેનિશાદ સોસાયટીમાં ખુલ્લી જગ્યાએ પત્તા પાના વડે હાર-જીતનો જુગાર રમાડતાં 13 આરોપીઓને ધરપકડ કરી અને 5,07,350 રૂપિયાની મિલકત જપ્ત કરી..

અરવલ્લીના-:
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બાગેનિશાદ સોસાયટીમાં ખુલ્લી જગ્યાએ પત્તા પાના વડે હાર-જીતનો જુગાર રમાડતાં 13 આરોપીઓને ધરપકડ કરી અને જુગાર ધારા હેઠળ કેસ દાખલ કર્યો.પકડી પાડવામાં આવેલી મિલકતમાં ચલણી નોટો રૂ.17,350, 6 મોટર સાઇકલ/એક્ટીવા, અને 3 મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે,જેની કુલ કિંમત રૂ.5,07,350/- થાય છે..

અરોપીઓમાં મોહસીન, ફારૂકભાઇ યુસુફમીયાં,નાજીમભાઇ રફીકભાઇ શેખ,તોફીક બોરડીયા,શાહરૂખ કુરેશી,પરવેજ,તાલીબહુસેન,ઇરફાન જાફરમીયાં,અયાન સલીમભાઇ,મુસ્તાકહુસેન,ઇરફાન આબીદહુસેન,ઇબ્રાહીમ ઉર્ફે અભુડી અને બબ્બન ઉર્ફે ભુરીયો, દરેકના રહેઠાણ અને વાહન વિગતો સાથે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ આર.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,સાજીદ.એસ.મલેક પોલીસ સબ ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આર.જે.રાઠોડ પોલીસ સબ.ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભરતસિંહ માનસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સતિશકુમાર દીપસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાહુલકુમાર અરવિંદભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ અશ્વિનસિંહ કાળુસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પ્રવિણસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રણવિરસિંહ રણજીતસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
📲Get App