🔥 TRENDING BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj... Rahul Gandhi meets aspirants across In...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા ઈડરમાં નાગરિક સહકારી બેંકમાં વિકાસ પેનલનો 13-ડિરેક્ટર વિજય
Local

સાબરકાંઠા ઈડરમાં નાગરિક સહકારી બેંકમાં વિકાસ પેનલનો 13-ડિરેક્ટર વિજય

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 24 Aug 2026, 08:42 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના ઈડરમાં નાગરિક સહકારી બેંકની ડિરેક્ટરોની ચૂંટણીમાં વિકાસ પેનલના તમામ 13 ઉમેદવારો જીત્યા, જેના કારણે સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ.

સાબરકાંઠાના ઈડરમાં નાગરિક સહકારી બેંકની ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે.

બેંકના 13 ડિરેક્ટર પદ માટે વિકાસ અને સમરસ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.

પરિણામ જાહેર થતાં વિકાસ પેનલના તમામ 13 ઉમેદવારોનો વિજય થયો છે.

જેને લઈને પેનલના સમર્થકો અને કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
📲Get App