🔥 ट्रेंडिंग बाइक की टक्कर से सिंगापुर खास निवासी क... દાહોદ: ખંગેલા ચેકપોસ્ટ પરથી રૂ. ૧.૪૦ ક... राजघाट पर राहुल गांधी का विरोध प्रदर्श... દાહોદ જિલ્લાના પીળાપાણી ગામની સગીરાનું... જસદણ: સાણથલી ગામે ખેડૂતની જમીન પચાવી પ... લુણાવાડા નગરમાં માર્ગ અકસ્માત ની ઘટના
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

પાલનપુર એરોમા સર્કલ પાસે 13 ગાડીઓનું અથડામણ, અનેક વાહનોને નુકસાન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 06 अक्टू. 2026, 09:16 AM 👁 40
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં એરોમા સર્કલની નજીક 13 ગાડીઓનું ટક્કર માર્યું, પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી..

બનાસકાંઠા જિલ્લાના-:
પાલનપુર શહેરમાં એરોમા સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત થયો,જેમાં એકસાથે લગભગ 13 વાહનો અથડાયા.ઘટનામાં અનેક વાહનોને ગંભીર નુકસાન થયું,પરંતુ હાલ સુધી કોઈ ઘાયલ વ્યક્તિની જાણ મળી નથી..

ઘટનાની જાણ મળતા જ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી અને ટ્રાફિકને નિયંત્રિત કરી,તપાસ શરૂ કરી.
📲Get App