🔥 TRENDING Congress warns MPEB over Badnagar farm... Haier India to invest ₹7,000 crore in... MSM Unify India buys majority stake in... Gujarat Deputy CM Harsh Sanghavi Pushe... Gujarat CM Prays for State’s Developme... Sugarcane Farmers' Hubballi Chalo Pada...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સંતરામપુરના 123 વિધાનસભાના ધારાસભ્ય ડો.કુબેરભાઈ ડિંડોરે પોતાના વતન ગામ ભંડારામાં ગામ ખેડા માતાના મંદિરે રવિદાસ મહારાજ ની 650 મી જન્મ જયંતિ વર્ષ નિમિતે માતાજીની મંદિરે ઉપસ્થિત રહી આરતી ઉતારી
Religion

સંતરામપુરના 123 વિધાનસભાના ધારાસભ્ય ડો.કુબેરભાઈ ડિંડોરે પોતાના વતન ગામ ભંડારામાં ગામ ખેડા માતાના મંદિરે રવિદાસ મહારાજ ની 650 મી જન્મ જયંતિ વર્ષ નિમિતે માતાજીની મંદિરે ઉપસ્થિત રહી આરતી ઉતારી

✍️ Reporter: Alpesh Taviyad 🗓 21 Aug 2026, 09:00 PM 👁 64
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સંત રવિદાસ મહારાજ ની 650 મી જન્મ જયંતિ વર્ષ સમરસતા સંકલ્પ અભિયાન હેઠળ આજે 123 સંતરામપુર વિધાનસભા ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ડૉ કુબેરભાઈ ડિંડોર અને સંતરામપુર તાલુકા પ્રમુખ શ્રીમતિ રણજીતાબેન તાવિયાડ. ઉખરેલી જિલા સભ્ય ,ખેડપા જિલ્લા સભ્ય ગોવિંદભાઈ તાલુકા APMC ના ચેરમેન શ્રી સી.સી.તાવિયાડ ગામના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો નાના બાળકો આ પ્રસંગે ઉપસ્થિત રહી ભંડારા ગામ ખેડા માતાના મંદિરે આરતી કરી ત્યારબાદ મંદિરમાં રવિદાસ મહારાજ ના નામનો કળશ અને માટી આપી ને પૂજા કરવામાં આવી
📲Get App