🔥 ट्रेंडिंग ભિલોડા માં વિદેશી દારૂ અને ગાડીનું મુદ... UPSC उम्मीदवार ने गुजरात राजमार्ग पर 5... रूस के अमूर पेट्रोकेमिकल प्लांट में आग... कोयंबटूर के वेल्लारो डंपयार्ड में आग 2... स्कूल बस में आग, 40 छात्रों को बचाया ग... जम्मू में पुलिस ने फरार हुए बलात्कार आ...
26 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરત રેલ્વ સ્ટેશન પર સફાઈ કરાર હોવા છતાં પ્લેટફોર્મ 1.2 પર કચરાનો મોટો સંગ્રહ

✍️ रिपोर्टर: Manharbhai Chauhan 🗓 26 अग. 2026, 07:54 AM 👁 24
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત રેલ્વ સ્ટેશનમાં સફાઈ કરાર હોવા છતાં, પ્લેટફોર્મ 1.2 ના પાટા પર વધુ માત્રામાં કચરો જોવા મળ્યો.

સુરત રેલ્વ સ્ટેશનમાં સફાઈના નામ પર કોન્ટ્રાક આપવામાં આવેલ છે.

તેથી પણ પ્લેટફોર્મ 1.2 ના પાટા પર વધુ માત્રામાં કચરો જોવા મળે છે.

આ સ્થિતિ સફાઈ કરારની અસરકારકતા પર પ્રશ્ન ઉઠાવે છે.
📲Get App