🔥 TRENDING Animated Film 'Bollywoof' Trailer Rele... નડિયાદ રેલવે સ્ટેશનમાં ૨ કરોડની સોનાની... Stalin Blames Vijay for Negligence in... DMK leader's vulgar slur against CM Vi... Robots Perform Aarti in Tamil Nadu’s A... અમદાવાદમાં બંધ મકાનોને નિશાન બનાવી 12....
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટના પામ યુનિવર્સ બિલ્ડિંગના 12મા માળેથી કૂદી યુવકનો આપઘાત, સ્ત્રીમિત્રની સહેલીના ઘરે મધરાતે બની કરુણ ઘટના

રાજકોટના પામ યુનિવર્સ બિલ્ડિંગના 12મા માળેથી કૂદી યુવકનો આપઘાત, સ્ત્રીમિત્રની સહેલીના ઘરે મધરાતે બની કરુણ ઘટના

✍️ Reporter: Siddharajsinh parmar 🗓 26 Aug 2026, 01:44 AM 👁 55
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ajkot Crime News: શહેરના કાલાવડ રોડ પર આવેલી પામ યુનિવર્સ બિલ્ડિંગમાં મધરાત્રે એક અત્યંત કરુણ અને ચકચારમચાવનારી ઘટના સામે આવી છે. 42 વર્ષીય આધેડ વયના યુવકે બિલ્ડિંગના 12મા માળેથી નીચે ઝાંપલાવીને અંતિમ પગલું ભરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવો અંગે સ્થાનિક પોલીસને તુરંત જ જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
📲Get App