🔥 ट्रेंडिंग Kiccha Sudheep Issues Stern Rebuke to... भाजपा के मुकेश तिवारी का भुसावर नगरपाल... ધારી નગરપાલિકાના વિકાસ માટે ૨.૩૩ કરોડન... Ada Sharma Returns to Kannada Cinema w... વેરાવળમાં ખારવા સમાજે યોજી ભવ્ય રામદેવ... आपके नाम पर फर्जी सिम कार्ड से बन सकता...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છની બેંકોમાં 119 કરોડની બિનવારસ થાપણો જમા જિલ્લાની 3.23 લાખ ખાતાઓમાં કરોડો રૂપિયા પડ્યા છે. ખાતાધારકોના અવસાન બાદ વારસદારોએ દાવો કર્યો નથી. RBI ના UDGAM પોર્ટલ પરથી વિગતો મળી શકશે. હાલ 3,076 ખાતાના વારસદારોને 9.75 કરોડ પરત મળશે.

✍️ रिपोर्टर: Naresh katua 🗓 21 सित. 2026, 12:18 PM 👁 14
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છની બેંકોમાં 119 કરોડની બિનવારસ થાપણો જમા
જિલ્લાની 3.23 લાખ ખાતાઓમાં કરોડો રૂપિયા પડ્યા છે. ખાતાધારકોના અવસાન બાદ વારસદારોએ દાવો કર્યો નથી.
RBI ના UDGAM પોર્ટલ પરથી વિગતો મળી શકશે. હાલ 3,076 ખાતાના વારસદારોને 9.75 કરોડ પરત મળશે.
📲Get App