કચ્છની બેંકોમાં 119 કરોડની બિનવારસ થાપણો જમા
Watch on:
▶️ YouTube
કચ્છની બેંકોમાં 119 કરોડની બિનવારસ
થાપણો જમા જિલ્લાની 3.23 લાખ ખાતાઓમાં કરોડો રૂપિયા પડ્યા છે. ખાતાધારકોના અવસાન બાદ| વારસદારોએ દાવો કર્યો નથી.
RBI ના UDGAM પોર્ટલ પરથી વિગતો મળી શકશે. હાલ 3,076 ખાતાના વારસદારોને 9.75| કરોડ પરત મળશે.