🔥 TRENDING Two Tripura ULBs Honoured with Nationa... Tripura VC Poll Results Hint at 'New T... President Droupadi Murmu to Visit Hima... Yami Gautam’s 100‑Year‑Old Himachal Es... Himachal Pradesh Central University ra... Chief Minister Calls Cleanliness a Col...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જીલ્લામાં 115 પોલીસ કર્મીઓની આંતરિક બદલી,16 પોલીસ સ્ટેશનમાં ASI અને પોલીસ કોન્સ્ટેબલોની બદલી

સાબરકાંઠા જીલ્લામાં 115 પોલીસ કર્મીઓની આંતરિક બદલી,16 પોલીસ સ્ટેશનમાં ASI અને પોલીસ કોન્સ્ટેબલોની બદલી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 Aug 2026, 02:52 PM 👁 101
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાબરકાંઠા જીલ્લામાં 115 પોલીસ કર્મીઓની આંતરિક બદલી,16 પોલીસ સ્ટેશનમાં ASI અને પોલીસ કોન્સ્ટેબલોની બદલી

સાબરકાંઠા જીલ્લામાં 16 પોલીસ સ્ટેશન સહીત 20 જગ્યાએ 115 ASI સહીત પોલીસ કોન્સ્ટેબલ અને વુમન કોન્સ્ટેબલોની બદલીના હુકમો જીલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે,સાબરકાંઠા જીલ્લામાં 10 PSI ની આંતરિક બદલી બાદ 115 એએસઆઈ,હેડકોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ,વુમન પોલીસ કોન્સ્ટેબલ સહિતના કર્મીઓની 16 પોલીસ સ્ટેશન સહીત 20 જગ્યાએ બદલીઓ કરવામાં આવી છે.
પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી 16,જાદર પોલીસ સ્ટેશનમાંથી 09,હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી 08,વડાલી પોલીસ સ્ટેશનમાંથી 10,ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાંથી 12,હિંમતનગર બી ડીવીઝન સ્ટેશનમાંથી 11,પોલીસ હેડક્વાર્ટસ માંથી 01,ઇડર SDPO કચેરીમાંથી 01,ગાંભોઈ સ્ટેશનમાંથી 04,તલોદ સ્ટેશનમાંથી 11,હિંમતનગર AHTU માંથી 02,ઇડર સ્ટેશનમાંથી 12,હિંમતનગર મહિલા સ્ટેશનમાંથી 03,ચિઠોડા સ્ટેશનમાંથી 04,હિંમતનગર એ ડીવીઝન સ્ટેશનમાંથી 02,ખેરોજ સ્ટેશનમાંથી 02,વિજયનગર સ્ટેશનમાંથી 05, ટ્રાફિક શાખામાંથી 01 અને પોશીના સ્ટેશનમાંથી 01 મળી 115 પોલીસ કર્મીઓની જીલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
📲Get App