🔥 TRENDING पलामू में अवैध कोयला ढुलाई के चार वाहन... புதுவையில் மீண்டும் ஒரு கொலை मध्य प्रदेश के मुख्यमंत्री मोहन यादव न... कर्नाटक के मुख्यमंत्री डी.के. शिवकुमार... દામનગર રેલવે ફાટક નં. ૧૧/સી વાહનવ્યવહા... बिहार में चक्रवाती तूफान ‘अर्णब’ का डब...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પોલીસની 112 જનરક્ષક ગાડી ઈડર-હિંમતનગર હાઈવે પર પલટી, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 27 Oct 2026, 08:05 AM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર પોલીસની 112 જનરક્ષક ગાડી પલટી, ડ્રાઈવર ઈજાગ્રસ્ત અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડાયો.

ઈડર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર, નેત્રામલી નજીક, પોલીસની 112 જનરક્ષક ગાડી પલટી, ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો.

અન્ય 112 વાનને ટોઈંગ કરતી વખતે, ઈડરથી હિંમતનગર લઈ જતી વખતે અચાનક બ્રેક મારતાં આગળની ગાડી પલટી ખાઈ.

અકસ્મતમાં ગાડીનો ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

અકસમે કારણે હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા.
📲Get App