🔥 ट्रेंडिंग मुख्यमंत्री समृद्ध पंचायत राज अभियानात... दिल्ली: जंतर-मंतर पर भंते सुमित रत्न क... बिलौंची में दलदल में फंसे नंदी महाराज,... ಶಿವಮೊಗ್ಗ ಜಿಲ್ಲೆ ಸೇರಿದಂತೆ ಮಲೆನಾಡು ಕರಾವಳ... সন্তোষ মিত্র স্কোয়ারের বন্দে ভারত থিম... ਭਾਰੀ ਮੀਂਹ ਦੇ ਬਾਵਜੂਦ ਨਰਾਤਿਆਂ ਦੇ ਪਹਿਲੇ ਦ...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકાના નરાળીગામમાં જાહેર જુગાર રમતા 11,100 ના મુદ્દામાલ સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ
अपराध

ધાંગધ્રા તાલુકાના નરાળીગામમાં જાહેર જુગાર રમતા 11,100 ના મુદ્દામાલ સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 24 अग. 2026, 11:50 PM 👁 53
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના નરાળીગામમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ વ્યક્તિઓને 11,100 રૂપિયાનો મુદ્દામાલ મળ્યો અને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના નરાળીગામમાં તાલુકા પોલીસે જાહેરમાં જુગાર રમતા ત્રણ વ્યક્તિઓની પોલીસને 11,100 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી તાલુકા પીઆઇ એન એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના નરાળીગામમા દરોડો કરતા જુગાર રમતા ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી આરોપી રાકેશ સાદુરભાઈ .મેહુલ ચંદુભાઇ . નરેન્દ્ર ભિખાભાઇ તમામ રહે નરાળીવારાની ધરપકડ કરી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરનીકાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App