🔥 ट्रेंडिंग ब्रिटिश कोलंबिया सरकार में पंजाबी नेता... उज्जैन के माधव नगर स्टेशन पर सिंहस्थ 2... असहाय चार बच्चों को मिलेगा आवास और बेह... दौसा पुलिस ने मनीष गुर्जर को गिरफ्तार... धौलपुर में नवविवाहित महिला ने एक महीने... GTA 6 में 40 साल पुराना बंगाली गाना ‘आ...
21 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વોર્ડ 11, યોગીનગર: પાણીની સમસ્યાએ શ્યામસુંદર સોસાયટીમાં રહેવાસીઓને મુશ્કેલીમાં મુક્યા..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 21 नव. 2026, 11:23 AM 👁 57
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વોર્ડ 11, યોગીનગરમાં પાણીની સમસ્યાએ શ્યામસુંદર સોસાયટીમાં રહેવાસીઓને મુશ્કેલીમાં મુક્યા છે અને અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ મળ્યો નથી..

સાબરકાંઠામાં-:
હિંમતનગર તાલુકાના વોર્ડ નંબર 11,યોગીનગરમાં પાણીની સમસ્યાએ શ્યામસુંદર સોસાયટીના રહેવાસીઓને મુશ્કેલીમાં મુક્યા છે.વારંવાર પાણી બહાર કાઢવામાં આવતું હોવાના કારણે સોસાયટીમાં પાણીની અછત રહે છે.રહેવાસીઓએ કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કાયમી ઉકેલ મળ્યો નથી..

શું યોગીનગરનું પાણી શ્યામસુંદર સોસાયટીના લોકોએ જ સહન કરવાનું છે.?લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક કાર્યક્રમો દરમિયાન પાણીની સમસ્યાને કારણે લોકોને ભારે હલાકી ભોગવવી પડે છે.પાણી ભરાવાથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધે છે,જે રોગચાળો ફેલાવવાની આશંકા ઉભી કરે છે.રહેવાસીઓ પૂછે છે કે નગરપાલિકા તંત્ર કોઈ મોટી સમસ્યા સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે કે નહીં. જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટર આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવશે તે જ ધ્યાનનું કેન્દ્ર છે.
📲Get App