🔥 TRENDING पूर्वांचल एक्सप्रेसवे पर भीषण हादसा, प... पूर्व कैबिनेट मंत्री रामगोविंद चौधरी क... पेड़ों की कटान पर रेंजर का शिकंजा, छाप... सुपौल जिला के किशनपुर थाना कि पुलिस वा... भाजपा मंडल अध्यक्ष अजय सोनी के निवास प... भरोसा गांव में हुआ कतल
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીનગર વોર્ડ નંબર 11 ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 10:49 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગર વોર્ડ નંબર 11 ખાતે કોંગ્રેસ દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર તેમજ કાર્યકર્તાઓ, આગેવાનો અને શુભેચ્છકોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર બનાવી દીધો હતો
📲Get App