🔥 TRENDING One dead, six injured in explosion and... Sumir Karmakar and Biju Boro Honoured... Wife Killed, Husband Critically Injure... ୩୨୬ ଜାତୀୟ ରାଜପଥର ଅବସ୍ଥା ଶୋଚନୀୟ, କାଲିମେ... छपरा सारण के पहलेजघाट थाना क्षेत्र के... ਵਾਢਾ ਦਰਾਕਾ
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લામાં ન્યુ માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ 11 સપ્ટેમ્બરથી ખુલ્લા, 15 સપ્ટેમ્બે ગણેશ ચતુર્થી અને સંવત્સરી તહેવારો માટે બંધ..
Agriculture

સાબરકાંઠા જિલ્લામાં ન્યુ માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ 11 સપ્ટેમ્બરથી ખુલ્લા, 15 સપ્ટેમ્બે ગણેશ ચતુર્થી અને સંવત્સરી તહેવારો માટે બંધ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 11 Sep 2026, 12:17 PM 👁 122
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં 11 સપ્ટેમ્બરથી ન્યુ માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ સંપૂર્ણ રીતે કાર્યરત રહેશે, જ્યારે 15 સપ્ટેમ્બે ગણેશ ચતુર્થી અને સંવત્સરી તહેવારોને કારણે બંને બજારો બંધ રહેશે..

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગરમાં આવેલ ન્યુ માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ 11 સપ્ટેમ્બર 2026 (સોમવાર) થી સંપૂર્ણ રીતે ખુલ્લા રહેશે. આથી તમામ ખેડૂત અને વેપારી ભાઈઓને જાણ કરવામાં આવે છે કે બજારોમાં તેમની ખેતપેદાશોનું વેચાણ કરી શકાશે.

આજે બજારોમાં ભાવમાં વધારો-ઘટાડો જોવા મળશે. ખાસ કરીને કપાસ (રૂ) ની હરાજી સવારે 9 વાજે શરૂ કરવામાં આવી છે, જેથી ખેડૂતોએ સમયસર હાજરી આપીને યોગ્ય કિંમતો મેળવવાની તક મળશે.

15 સપ્ટેમ્બર 2026 (મંગળવાર) ને ગણેશ ચતુર્થી અને સંવત્સરી તહેવારોની ઉજવણી માટે ન્યુ માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ દિવસે કૃષિ ઉત્પાદનોનું વેચાણ ન કરવા વિનંતી કરવામાં આવે છે, જેથી તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી થઈ શકે.
📲Get App