🔥 TRENDING जिले में 49 ग्रामीण आशा कार्यकर्ता के... Cyclone Murasu Downgrades to Depressio... Cyclone Murasu Set to Strike Andhra Pr... सफाई अभियान Gujarat CM Bhupendra Patel Commences T... सफाई अभियान
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત સિવિલ હોસ્પિટલમાં 103મું અંગદાન: હૃદય, 2 કિડની અને લિવરથી ચાર પરિવારને નવજીવન

✍️ Reporter: Hariom Borse 🗓 02 Nov 2026, 09:48 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત સિવિલ હોસ્પિટલમાં 103મું અંગદાનમાં હૃદય, બે કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું, જે વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું અને ચાર પરિવારોને જીવનનો નવો મોકો મળ્યો.

સુરત સિવિલ હોસ્પિટલમાં આજે 103મું અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ થયું, જેમાં હૃદય, બે કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું.

આ અંગો વંદે ભારત ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ લઈ જઈને યુ.એન. મહેતા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા, જ્યાં તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા કરવામાં આવી.

આ નિર્ણય મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર બોર્ડરના શ્રમિક પરિવારએ દુઃખની ઘડીમાં લીધો, જેઓ પોતાના સ્વજનને ગુમાવ્યા છતાં અન્ય ચાર લોકોનું જીવન બચાવવા દાન આપ્યું.

આ પ્રેરણાદાયી કૃત્ય માટે સમગ્ર સમાજને આભાર અને અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા વિનંતી.
📲Get App