🔥 ट्रेंडिंग आईपीएस प्रशिक्षु को न्यायिक हिरासत में... दिल्ली पुलिस ने गोली लगने के दावे को ख... यूक्रेन में 13 भारतीय नाविक फंसे भारत ने कश्मीर पर दावा किया वीएचपी का राहुल गांधी से माफी की मांग महाराष्ट्र में जंक फूड पर प्रतिबंध
29 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરના કાટવાડમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ ઝડપાયા,રોકડ રકમ 10,050 સહિતનો મુદ્દામાલ કબજે લીધો

હિંમતનગરના કાટવાડમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ ઝડપાયા,રોકડ રકમ 10,050 સહિતનો મુદ્દામાલ કબજે લીધો

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 जुल. 2026, 08:34 PM 👁 37
હિંમતનગરના કાટવાડમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ ઝડપાયા,રોકડ રકમ 10,050 સહિતનો મુદ્દામાલ કબજે લીધો

હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતી દરમિયાન મળેલ બાતમીના આધારે કાટવાડ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 ને ઝડપી લઈને તેમના સામે પોલીસ સ્ટેશનમાં જુગારધારાનો કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્કોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હિતેશકુમાર,અને અભિષેકને બાતમી મળી હતી કે કાટવાડ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાય છે જેને લઈને સર્વેલન્સ ટીમ સાથે સ્થળ પર રેડ કરીને છ જણાને ગંજીપાના પત્તા તથા રોકડ રૂ 10,050ના મુદ્દામાલ કબજે લઈને તેમના વિરુધ જુગારધારા મુજબ કેસ નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
કોણ પકડાયા
1-દીલીપભાઈ કાંતિભાઇ ભોઇ,2-શ્રવણભાઇ ડાહ્યાભાઇ ભાટ,3-દશરથકુમાર રૂપાજી મારવાડી(ભીલ),4-મુકેશભાઈ વસંતભાઈ બારોટ,5-ગોવિંદજી તગાજી મારવાડી (ભીલ),6-જગદીશભાઇ માફાજી મારવાડી (ભીલ),તમામ રહે-કાટવાડરોડ, હરીનગર હિમતનગર તા.હિમતનગર જી.સાબરકાંઠા
📲Get App