🔥 ट्रेंडिंग પાટડીમાં ભારે વરસાદથી અખીયાણા ગામમાં પ... लवप्रीत का वजन घटाने का सफर 1 किलोग्रा... सुरज प्रताप सिंह और अंकिता बहुगुना ने... रघव जुआल का पहला एकल प्रमुख भूमिका वाल... द ओडिसी ने दिन 15 पर क्रिस्टोफर नोलन क... स्पाइडर‑मैन ब्रांड न्यू डे ने दिन 2 मे...
01 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરના ગુલમહોર બંગ્લોઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગી: ફાયર ટીમે 1000 લીટર પાણીનો મારો ચલાવી આગ

હિંમતનગરના ગુલમહોર બંગ્લોઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગી: ફાયર ટીમે 1000 લીટર પાણીનો મારો ચલાવી આગ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 अग. 2026, 10:24 AM 👁 13
હિંમતનગરના ગુલમહોર બંગ્લોઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગી: ફાયર ટીમે 1000 લીટર પાણીનો મારો ચલાવી આગ

સાબરકાંઠા (હિંમતનગર)
હિંમતનગરના બેરણા રોડ પર આવેલા ગુલમહોર બંગ્લોઝમાં શુક્રવારે સાંજે
એક મકાનમાં શોર્ટ સર્કિટના કારાગે આગહિંમતનગરના બેરણા રોડ પર આવેલા ગુલમહોર બંગ્લોઝમાં શુક્રવારે સાંજે એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાઇટર વાહનો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

ફાયર ટીમે લગભગ 1000 લીટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગને કારણે મકાનના ત્રણ રૂમને અસર થઈ હતી અને મોટાભાગની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
હિંમતનગર ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ આગ શ્રીરામ મંડપવાળા જીતુભાઈ પટેલના ઘરમાં લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
📲Get App