🔥 ट्रेंडिंग मॉर्निंग स्टार पब्लिक स्कूल में साइबर... बाराबंकी के कोतवाल सुधीर सिंह की मूंछे... ओडिशा में दुर्गा पूजा विसर्जन के लिए त... कोटिया विवाद में उभरती है नई कहानी आज जांच विभाग ने रैड किया जीएमडीसी ने 223.54 करोड़ रुपये का लाभा...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ધાંગધ્રા પોલીસેનારીચાણાથી ગાજણવાવ જતા રસ્તે ગેરકાયદે રેતી વોશ પ્લાન્ટ પર કાર્યવાહી, એક ટ્રેક્ટર તથા 100 ટનવોશ રેતી જપ્ત

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 22 अक्टू. 2026, 10:25 AM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકામાં નારીચાણા ગામ પાસે ફલકુ નદીના કાંઠે ગેરકાયદે રીતે ચાલતા રેતી વોશ પ્લાન્ટ પર પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન એક ટ્રેક્ટર તથા 100 ટન વોશ રેતી જપ્ત કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકામાં ગેરકાયદે રેતી ખનન અને વોશિંગની પ્રવૃત્તિઓ પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાલુકા પોલીસે નારીચાણા ગામની ગાજણવાવ જતી ફલકુ નદીના કાંઠે, કાલીધર તરીકે ઓળખાતી સીમમાંથી ગેરકાયદે રીતે ચાલતા રેતી વોશ પ્લાન્ટ પર દરોડો પાડ્યો હતો.

પોલીસની આ કડક કાર્યવાહી દરમિયાન રેતી વોશ પ્લાન્ટ પરથી એક ટ્રેક્ટર તથા100 ટન વોશ રેતી જપ્ત કરવામાં આવી છે. આ રેતી ગેરકાયદે રીતે ખોદી કાઢીને વોશ કરાઈરહીહતી
આ મામલે નારીચાણા ગામના ગૌતમભાઈ મનસુખભાઈ પટેલ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાંગધ્રા તાલુકા પોલીસે ગેરકાયદે રેતી ખનન અને વોશિંગની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખીને આવી કાર્યવાહીઓ ચાલુ રાખવામાં આવશે, એવો સંકેત આપવામાં આવ્યો છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App