તળપદા કોળી સમાજના તેજસ્વી તારલાઓનો 10મો સન્માન સમારોહ
શિક્ષિત સમાજ, સંગઠિત સમાજ!
આજે લીંબડી મુકામે લીંબડી–ચુડા તાલુકા તળપદા કોળી સમાજ, વિદ્યાર્થી બોડીંગ તેમજ કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજીત તળપદા કોળી સમાજના તેજસ્વી તારલાઓનો 10મો સન્માન સમારોહ ખૂબ જ ઊર્જામય વાતાવરણમાં સંપન્ન થયો હતો
કોઈપણ સમાજની સાચી પ્રગતિ તેના શિક્ષણ અને સંસ્કારો પર નિર્ભર હોય છે. આજે સમાજના દીકરા-દીકરીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સન્માનિત થતા જોઈને અત્યંત ગર્વની અનુભૂતિ થઈ. આ તેજસ્વી તારલાઓ જ આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે.
સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે કુંવરજી બાવળિયાએ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી