🔥 TRENDING ASP Mukesh Kumar Sony and Broker Sent... વાઘજીપુર ગામે આંગણવાડી કેન્દ્ર સાત પર... સેવા સંકલ્પ અભિયાન’* आधार कार्ड अपडेट होने हीजरूरी है શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી શર... राजस्थान और उत्तर भारत में अक्टूबर की...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં ગણેશ ઉત્સવ પૂર્વે ફૂલોની માંગમાં અચાનક ઉછાળો, ભાવમાં 10-15% વધારો
Business

સુરતમાં ગણેશ ઉત્સવ પૂર્વે ફૂલોની માંગમાં અચાનક ઉછાળો, ભાવમાં 10-15% વધારો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 07 Sep 2026, 01:32 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રતિકૂળ હવામાનના કારણે આ વર્ષે ફૂલોની નવી આવક ઘટી , જેના કારણે બજાર ભાવ 10 થી 15 ટકા વધી ગયું છે. આથી ગણેશભક્તો અને આયોજકોની બજેટ પર સીધી અસર પડી છે.

સુરતમાં ગણેશ ઉત્સવનાં પાવન પર્વનાં આગમન સાથે ફૂલોની માંગમાં અચાનક ભારે ઉછાળો જોવા મળ્યો છે.

પ્રતિકૂળ હવામાનના કારણે આ વર્ષે ફૂલોની નવી આવકમાં ઘટાડો થયો છે, જેની સીધી અસર બજાર ભાવ પર પડી છે.

ગયા વર્ષ ની સરખામણી એ આ વરસે ફૂલો ના ભાવમાં 10 થી 15 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ કારણે ગણેશભક્તો અને આયોજકોની બજેટ પર સીધી અસર પડી છે.
📲Get App