🔥 TRENDING Uttarakhand to Be Designated as India'... करौली में जय नसीर बाबा क्रिकेट प्रतियो... Shah blames former Congress govt for C... Delhi’s Air Quality Rated ‘Severe’ on... Supreme Court Jests 'Hope You’re Enjoy... Patiala Deploys Drones to Spray Dengue...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તા. 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનાર 11મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027

✍️ Reporter: Atul Thakor 🗓 06 Nov 2026, 04:11 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
➡️ તા. 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનાર 11મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના ભાગરૂપે મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વ હેઠળના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે તા. 19 થી 26 ઓક્ટોબર, 2026 દરમિયાન સિંગાપોર અને દક્ષિણ કોરિયાની લીધી મુલાકાત...

➡️ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વ હેઠળના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળનો 8 દિવસીય સિંગાપોર અને દક્ષિણ કોરિયા પ્રવાસ; વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં હાજરી આપવા વૈશ્વિક કંપનીઓને પાઠવ્યું નિમંત્રણ…

➡️ સિંગાપોર અને દક્ષિણ કોરિયાની અનેક કંપનીઓએ ગુજરાતમાં રોકાણ, ટેક્નોલોજી ભાગીદારી અને વ્યાપાર વિસ્તાર માટે રુચિ દાખવી; સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, શિપબિલ્ડિંગ, હેલ્થકેર અને ડેટા સેન્ટર ક્ષેત્રે મોટાપાયે રોકાણ અને ભાગીદારીની શક્યતાઓ…

➡️ સિંગાપોર પ્રવાસ દરમિયાન ડેલિગેશને કુલ 20 બેઠકોમાં ભાગ લીધો, જ્યારે દક્ષિણ કોરિયામાં કુલ 25 કાર્યક્રમો કર્યાં; વિવિધ ક્ષેત્રે થયેલી આ ચર્ચાઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં મોટાપાયે વૈશ્વિક રોકાણ લાવવામાં માર્ગદર્શક સાબિત થશે…
📲Get App