National
ભાવનગર રૂપાણી દિવાળીના રહેણાંક વિસ્તારમાં શાંતિ જુનિયર પ્રિ સ્કૂલ દ્વારા ભાડા ન મકાન માં 1 વરસ થી કરવામાં આવતો ઘોંઘાટ અને દેકારો. સિનિયર સિટીઝનો હેરાન પરેશાન
Watch on:
▶️ YouTube
રહેણાંક વિસ્તારમાં ઘોંઘાટ અને સિનિયર સિટીઝનો ને પરેશાન કરવામાં આવી રહ્યા છે
ભાવનગર શહેરના રૂપાણી દીવડી નજીક રહેણાંક વિસ્તારમાં શાંતિ જુનિયર ફ્રેન્ચાઇઝી પ્રિ સ્કૂલ દ્વારા કરવામાં આવતો ઘોંઘાટ અને આજુબાજુ ના રહીશો ને પરેશાન કરવામાં આવે છે. રહેણાંક વિસ્તારમાં પાડોશી ની મંજૂરી વગર ચાલતી ભાડા ન મકાન માં શાંતિ જુનિયર પ્રિ સ્કૂલ. સ્કૂલ ના એડમિનિસ્ટ્રેટર અને સ્કૂલમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા સવારે 7 am thi bapore 3 pm સુધી બાળકો અને સ્કૂલ સ્ટાફ દ્વારા ઘોંઘાટ અને અશાંતિ ઉભી કરી આજુબાજુ ના રહીશો ને પરેશાન કરવામાં આવે છે. આસપાસ રહેતા સિનિયર સિટીઝનો અને બાળકો આ સ્કૂલ થી ખૂબ જ ત્રાહિત છે. અહીં સ્કૂલ ના સંચાલકો આસપાસ ન રહીશો ને અવાજ તો થશે જ તમારા થી જે બને તે કરી લો એવી કેફિયત રહીશો ના ઘરે જૈ રજુ કરવામાં આવી હતી. રહીશો દ્વારા cm પોર્ટલ ગુજરાત અને લોકલ એસપી કચેરી માં પ્રૂફ સાથે ફરિયાદ કરવામાં આવી છે. હાલ ના તબક્કે આ રહેણાંક વિસ્તારમાં છેલ્લા 1 વર્ષ થી મંજૂરી વગર આ સ્કૂલ ચાલી રહી છે અને ઘોંઘાટ, દેકારો કરી આસપાસ ન રહીશોને પરેશાન કરવામાં આવી રહ્યા છે.