🔥 TRENDING સુરતના સચિન જી.આઈ.ડી.સી.માં મોબાઇલમાં... સુરતમાં રીંગ રોડની મુખ્ય પાણી પાઈપલાઈન... સુરત ક્રાઇમ બ્રાંચની આર્મ્સ સ્ક્વોડે 3... સુરત મહાનગરપાલિકાની પાણી પુરવઠા સમસ્યા... સુરત મહાનગરપાલિકા: 27 ઓક્ટોબરે ડીંડોલી... India to Build Own Tunnel Boring Machi...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પાલનપુરમાં 1 લાખ રૂપિયાની ગુમ થયેલી રકમ પોલીસ દ્વારા શોધી,અરજદારને પરત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Oct 2026, 10:57 PM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલનપુર શહેરમાં 22 ઓક્ટોબર 2026 ના રોજ ખોવાયેલ 1 લાખ રૂપિયા પોલીસ દ્વારા શોધી,પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના હસ્તે માલિકને પરત કરવામાં આવ્યા..

બનાસકાંઠામાં-:
22/10/2026 ના રોજ અરજદાર રહે ડીસા વાળાઓ પોતાના પિતાની સારવાર માટે કીમાયા હોસ્પિટલ,પાલનપુર પહોંચ્યા.રસ્તા પર તેમની ખીચામાંથી 1 લાખ રૂપિયા ઉતાવળમાં પડી ગયા.પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનને જાણ મળતાં જ અધિકારીઓએ પર તાત્કાલિક વિઝિટ કરી,આસપાસના તમામ CCTV ફૂટેજ તપાસ્યા.તપાસમાં ખોવાયેલ રકમ રસ્તા પર મળી..

પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના દ્વારા 1 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કરવામાં આવ્યા,જેથી "તેરા તુજકો અર્પણ" સૂત્રનું સાર્થકતા પ્રાપ્ત થઈ.પોલીસની ઝડપી કાર્યવાહી અને સચેતનતા કારણે નાણાંની પુનઃપ્રાપ્તિ થઇ, જે સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારી.
📲Get App