🔥 ट्रेंडिंग சேலத்தில் மூதாட்டியைக் கொன்று 6 பவுன்... பெண் தற்கொலை: இளைஞா் கைது. கஞ்சா வைத்திருந்த இருவா் கைது. ખેલ મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાનો દ... मिशन शक्ति 5.0 के द्वितीय चरण में महिल... फरीदाबाद में फूड कार्ट पर विवाद से मर्...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર: ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું ફરી શરૂ, પાણીનું સંકટ ટળ્યું

રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર: ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું ફરી શરૂ, પાણીનું સંકટ ટળ્યું

✍️ रिपोर्टर: Siddharajsinh parmar 🗓 30 अग. 2026, 11:17 PM 👁 49
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટમાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન પડવાને કારણે પીવાના પાણીની ભારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી હતી. રાજકોટની જનતાને દૈનિક ધોરણે પર્યાપ્ત અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડતા મુખ્ય સ્રોત એવા આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં જોઈએ તેવી પાણીની નવી આવક થઈ ન હતી. આ સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોને પાણીના સંકટમાંથી ઉગારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના હેઠળ પાણી ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી.
📲Get App