🔥 ट्रेंडिंग प्रधानमंत्री मोदी ने चुनावी जीत का श्र... अभिषेक बनर्जी के कोलकाता आवास पर पथराव... राजद सांसद का आरोप: बिहार पुलिस SVU बह... बिहार सरकार 10 कॉलेजों में शुरू करेगी... विकसित भारत जी राम जी एक्ट के तहत नई द... अपने ही थाने में ASI रिश्वत लेते रंगेह...
01 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*01 જુલાઇના મહત્વના સમાચાર
देश

*01 જુલાઇના મહત્વના સમાચાર

✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 01 जुल. 2026, 08:25 AM 👁 6
*01 જુલાઇના મહત્વના સમાચાર : 24 કલાકમાં રાજ્યના 75 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ નવસારી શહેરમાં ખાબક્યો 4.53 ઇંચ વરસાદ*

*આજે 01 જુલાઇને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેસ કરતા રહો