गुजरात — खबरें
સાવરકુંડલા: ગેરકાયદે બાંધકામો પર બીજા દિવસે પણ બુલડોઝર ફર્યું, લોકોના ટોળે ટોળા ઉમટ્યા
30 सित. 2026
બગસરા: નાના મુંજીયાસરથી રફાળા સુધીના રૂ. ૧.૩૦ કરોડના રોડનું ખાતમુહૂર્ત
30 सित. 2026
બાબરા: પરિણીતાને છોડી પતિએ અન્ય સ્ત્રી સાથે કર્યા મૈત્રી કરાર, પોલીસ ફરિયાદ નોંધાઈ
30 सित. 2026
સાવરકુંડલા: GUDCની ગટર યોજનામાં પીવાના પાણીની લાઈન દાટી દેવાતા લોકોમાં રોષ
30 सित. 2026
📍 भावनगर
ઉગલવાણ ગામે સાવજની અવરજવર ઉગલવાણ ગામની સીમ વિસ્તારમાં સાવજની અવરજવર જોવા મળતાં ગ્રામજનોમાં ચિંતા અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સાવચેતી રાખવા અને સાવજને નજીકથી જોવા કે તેનો પીછો ન કરવા અપીલ કરી છે.
30 सित. 2026
📍 सूरत
કપોદ્રા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો
30 सित. 2026
જાફરાબાદની ૭ શાળાઓમાં રમતગમતના સાધનોનું વિતરણ: બાળકોમાં રમત પ્રત્યે ઉત્સાહ વધારવાનો પ્રયાસ
30 सित. 2026
📍 सूरत
સુરત: બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાં સડેલા ખોરાકનો આરોપ, ગ્રાહકોએ વીડિયો વાયરલ કર્યો
30 सित. 2026
રાષ્ટ્રીય એકતા દિવસ - 2026; સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી માટે એકતાનગર સજ્જ...
30 सित. 2026
📍 सूरत
અંબિકા તાલુકા, વલવાડા: ખેલ મહાકુંભ 2026માં ધનગૌરી સાર્વજનિક વિદ્યાલયની ટીમો ખો ખો સ્પર્ધામાં U-14, U-17 અને ઓપન કેટેગરીમાં પ્રથમ
30 सित. 2026
📍 सूरत
ઉમરગામ પોલીસે ગણતરીના દિવસોમાં ગોવાડા ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, એક આરોપી ઝડપાયો
30 सित. 2026