🔥 TRENDING सफेद एर्टिगा कार में चार अपराधी गिरफ्त... हनुमानगढ़ में अगले सप्ताह मौसम रहेगा श... ભચાઉ નજીક વોંધ ગામ પાસે આવેલી મેડિવિક... અલ્પેશ ઠાકોરે ભાગળ ગામની મુલાકાત લીધી,... जनवरी तक बनकर तैयार होगा विक्रमशिला स... IMD Alert: Dense Fog Looms Over North...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નખત્રાણા તાલુકાના રોહા ગાત્રાળ માતાજીના મંદિર પાસે ભુજ-નલિયા હાઇવે એક અલ્ટો કારનો અકસ્માત સર્જાયો હતો.

✍️ Reporter: Naresh katua 🗓 29 Nov 2026, 06:41 PM 👁 44
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નખત્રાણા તાલુકાના રોહા ગાત્રાળ માતાજીના મંદિર પાસે ભુજ-નલિયા હાઇવે એક અલ્ટો કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માનકુવા ગામના રહેવાસી પ્રકાશ લાલજી માતંગ નું મૃત્યુ થયું છે અકસ્માતની જાણ થતાં જ રોહા ગામના સરપંચ નિતિનગીરી ગોસ્વામી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ ને હોસ્પિટલ પહોંચાડવા વ્યવસ્થા કરી હતી
📲Get App