अपराध
કામરેજના આંબોલી ગામ નજીક ગંજીપાના પર જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા.
કામરેજ તાલુકાના આંબોલી ગામની હદમાં ગંજીપાના પર હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને કામરેજ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા જુગાર રમતા ઈસમો પાસેથી દાવ પરના રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 18300 નો મુદ્દામાલ કબજે કરી આ મામલે કામરેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ બાબતે કામરેજ પોલીસ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી હતી.