🔥 TRENDING BJP Cites Telangana CM’s $30 Trillion... Yashasvi Jaiswal, KL Rahul Steer India... Cyclone Akvan Expected to Weaken into... Odisha Girl Scores 1,194 Marks to Top... Andhra Pradesh Govt to Explore Small M... शिवसेना ने आमागढ़ में लौह अयस्क खदान प...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

છીપડી ગામમાં શક્તિ માતાજીનું પ્રાગટ્ય: પંચમ પાટોત્સવમાં ભક્તોએ આશીર્વાદ મેળવ્યો

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 20 Nov 2026, 07:10 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

છીપડી ગામમાં આયોજિત પંચમ પાટોત્સવ દરમિયાન શક્તિ માતાજીના પ્રાગટ્યના અવસરે ભક્તોએ માતાજીનું દર્શન કરી આશીર્વાદ મેળવ્યો.

છીપડી ગામમાં પવિત્ર શક્તિધામ ખાતે શક્તિ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આયોજિત પંચમ પાટોત્સવના પાવન અવસરે ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આ પવિત્ર પ્રસંગે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર કપડવંજ–કઠલાલ મતવિસ્તારની જનતાના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી.

શક્તિ માતાજીની અસીમ કૃપા સૌ ભક્તજનો અને સમગ્ર વિસ્તાર પર સદાય વરસતી રહે તેવી પ્રાર્થના.
📲Get App