🔥 TRENDING મોટા આગરીયા ગામ આજુબાજુ માં થયેલ કેબલ... Tripura CM says CPI(M)-Congress allian... Tripura Leader Sushanta Chakraborty Ap... MHA Deploys 25 CAPF Companies for Trip... Teacher Shortage Hits 420 Himachal Sch... Himachal CM Sukhu Blames BJP Govt for...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીની વિવાદની મારામારીનું રિકન્સ્ટ્રક્શન, આરોપીઓને સ્થળે લઈ ગયા

✍️ Reporter: Hanif Katiyar 🗓 20 Nov 2026, 09:14 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠી પોલીસ, એલસિબી અને એસઓજી ટીમોએ પાણી સંબંધિત વિવાદમાં થયેલી મારામારીની તપાસ માટે રિકન્સ્ટ્રક્શન કરી, આરોપીઓને સ્થળે લઈ ગયા.

લાઠી પોલીસ, એલસિબી અને એસઓજી સહિતની ટીમે અડતાળા ગામમાં પાણીની રજૂઆત મામલે થયેલી મારામારીની ઘટના પર રિકન્સ્ટ્રક્શન કર્યું.

પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું

રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ ઊઠક-બેઠક કરાવી, કાયદાનો ભાન કરાવ્યુ ઘટના સ્થળે લોકોની મોટી ભીડ એકત્રિત થઈ.હતી

આ પ્રક્રિયા દ્વારા પોલીસને ઘટનાઓની સાચી સમજ મળી અને કાયદો અમલમાં મૂકવા માટે જરૂરી પગલાં લેવા સક્ષમ બન્યા.
📲Get App