🔥 TRENDING અમરેલીમાં લીલીયા રોડ પર બુલડોઝર દ્વારા... Women Farmers Risk Exclusion from Tela... Odisha Remains on High Alert as 24‑Hou... Cyclone Makes Landfall at Gopalpur, Od... અમરેલી સાવરકુંડલા હાઈવે પર એસ.ટી. બસ અ... Kerala High Court permits RSS-linked g...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી સાવરકુંડલા હાઈવે પર એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત પાંચનાં મોતથી અરેરાટી

✍️ Reporter: Anil Vaghela 🗓 20 Nov 2026, 11:36 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી સાવરકુંડલા હાઈવે પર એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત પાંચ નાં મોતથી અરેરાટી
અમરેલી સાવરકુંડલા હાઈવે પર શેત્રુંજી નદીના પુલ પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાના અહેવાલ સામે આવ્યા છે.
અકસ્મતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ૐ શાંતિ... ૐ શાંતિ... ૐ શાંતિ... 🙏
📲Get App