🔥 TRENDING बिलासपुर के शालेय क्रिकेट में उम्र और... રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान... Jammu & Kashmir Forecasts Lower Peak P...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

સાબરકાંઠા જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહમાં પરંપરાગત ગ્રામ્ય રમતોત્સવ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Nov 2026, 04:12 PM 👁 72
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જનજાતીય ગૌરવ સપ્તાહ-2026 અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ગિલ્લી-દંડા, તિરંદાજી, રસ્સા ખેંચ, કબડ્ડી અને ખો-ખો જેવી પરંપરાગત રમતોનું આયોજન થયું..

સાબરકાંઠામાં-:
જનજાતીય ગૌરવ સપ્તાહ-2026 ના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પરંપરાગત ગ્રામ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું.ગિલ્લી-દંડા, તિરંદાજી,રસ્સા ખેંચ,કબડ્ડી અને ખો-ખો જેવી દેશી રમતોમાં યુવા રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો.આ કાર્યક્રમ દ્વારા પરંપરાગત રમતોનું સંવર્ધન અને ગ્રામ્ય રમત પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો..

રમતોત્સવ જનજાતીય ગૌરવ સપ્તાહનો મહત્વપૂર્ણ ભાગ હતો અને ઉપસ્થિત પ્રજાજનોની પ્રશંસા પ્રાપ્ત થઈ.ભવિષ્યમાં આવા કાર્યક્રમો ચાલુ રાખીને ગ્રામ્ય રમતની ઓળખ અને વિકાસમાં યોગદાન આપવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.
📲Get App