🔥 TRENDING Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning... Health worker’s car seized with foreig... Four dead, three injured in head‑on ca... Lawyers Block Katni Municipal Main Gat...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

દુનિયા નો ગ્રેટ બેટ્સમેન સચિન તેંડુલકર

✍️ Reporter: Jadeja Jitubha velubha 🗓 13 Nov 2026, 06:56 PM 👁 96
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દુનિયા નો ગ્રેટ બેટ્સમેન સચિન તેંડુલકર

આજની મેચ માં જે રીતે ભારત ના બેટ્સમેન નો શરણાગતિ સ્વીકારી ખરેખર ગૌતમ ગંભીર ની કોચ તરીકે ની કામ કરવાની ક્ષમતા ઉપર પ્રશ્ન ઉભોં કરે છે. નથી બોલર ચાલતા નથી બેટ્સમેન ચાલતા, વિરાટ કોહલી અને સચિન ની કોણ ચડિયાતો છે આ વાહિયાત સરખામણી ખરેખર ખોટી છે સચિન જ્યારે રમતો ત્યારે અત્યાર ના ફિલ્ડિંગ ના નિયમ અને 2 બોલ વાપરવાની છૂટ હોત તો 200 સદી અને 50000 રન હોત. જુવો સચિન જ્યારે રમતો ત્યારે તેનો કેટલો ખોફ હતો એ આ વિડિઓ માં જોવો તો તમને ખ્યાલ આવશે
📲Get App