🔥 TRENDING Jharkhand Boosts Ebola Readiness with... HDFC Bank Futures Slide to 800, Target... Zelenskyy Dodges Trump-Putin Question... INTU Shares Drop Overnight, Reason Unc... Prince William Announces Five-Year Ins... Charge Sheet Filed Against DSP Neha Pa...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પત્રકાર પરીવારે માં અંબા ની આરતી કરી ધન્યતા અનુભવી

✍️ Reporter: Khant kantibhai nanabhai 🗓 16 Oct 2026, 03:04 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર
પૉચમા નોરતા દરમિયાન મહીસાગર જિલ્લાના ઈન્દિરા મેદાનમાં પત્રકાર પરીવાર દ્વારા માં અંબા ની આરતી કરવામાં આવી હતી અને પત્રકાર પરીવાર મૉ કોઈ મુશ્કેલી ના આવે તેવી જગત જનની મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી
📲Get App