પોલીસ કર્મચારી પર ચપ્પુથી હુમલો કરતા હુમલાખોરને ચેતવણી આપવા છતાં તાબે ન થતાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી ચૌહાણ દ્વારા સ્વબચાવમાં આરોપી ના પગ ના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
લીંબાયત પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈસમને પકડવા જતાં પોલીસ કર્મચારી પર ચપ્પુથી હુમલો કરતા હુમલાખોરને ચેતવણી આપવા છતાં તાબે ન થતાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી ચૌહાણ દ્વારા સ્વબચાવમાં આરોપી ના પગ ના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આરોપી વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં લૂંટની ઘટનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે