🔥 ट्रेंडिंग રાજુલાથી ત્રણ કિલોમીટર દૂર કડીયાળીના ર... ग्राम बगड़ राजपूत में होगा नानी बाई रो... हनुमान बेनीवाल और कैलाश चौधरी: स्थानीय... કરજણ પોલીસ પર દારૂની ભટ્ટીઓ નાબૂદ કરવા... காரைக்குடி பகுதியில் கோழிகளுக்கு பறவை... बसों की सुरक्षा जांच को गठित होंगी टीम...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુંદરા સીટી પોલીસે મુન્દ્રામાં થયેલ મોટી ચોરીનો ભેદ ઉકેલ્યો.
૫૨.૯૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ૨ આરોપીઓ પકડાયા.
स्थानीय

મુંદરા સીટી પોલીસે મુન્દ્રામાં થયેલ મોટી ચોરીનો ભેદ ઉકેલ્યો. ૫૨.૯૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ૨ આરોપીઓ પકડાયા.

✍️ रिपोर्टर: B. K. MAHESHWARI 🗓 19 सित. 2026, 06:45 PM 👁 69
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રિકવરી કરવામાં આવેલી માલમત્તામાં રોકડ રકમ સહીત ૨૩,૦૦,૫૦૦, સોના-ચાંદીના દાગીના ૨૯,૪૦,૩૮૦ મળી પ૨,૯૦,૫૩૦નો સમાવેશ થાય છે.

આ કિસ્સામાં પડડાયેલ આરોપીઓમાં સમીર શોકતઅલી ખોજા, હસનપીર બજાર,
કેરાઈ ફળિયું, ખોજા મસ્જીદની બાજુમાં, મુંદરા અને યાસ્મીન શોકતઅલી ખોજા હસનપીર બજાર, કેરાઈ ફળિયું, ખોજા મસ્જીદની બાજુમાં, મુંદરાનો સમાવેશ થાય છે. આ ગુન્હાશોધન કામગીરી મુંદરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર એમ.આર. શકોરીયાના માર્ગદર્શન હેઠળ, સબ ઈન્સ્પેકટર ડી.જે. ઠાકોર તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.
📲Get App