🔥 TRENDING રાજુલાથી ત્રણ કિલોમીટર દૂર કડીયાળીના ર... ग्राम बगड़ राजपूत में होगा नानी बाई रो... हनुमान बेनीवाल और कैलाश चौधरी: स्थानीय... કરજણ પોલીસ પર દારૂની ભટ્ટીઓ નાબૂદ કરવા... காரைக்குடி பகுதியில் கோழிகளுக்கு பறவை... बसों की सुरक्षा जांच को गठित होंगी टीम...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસ
Local

વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસ

✍️ Reporter: Vaghela Sanjaybhai Dhirubhai 🗓 28 Aug 2026, 06:46 PM 👁 66
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસમાં

સાવરકુંડલા ના વીજપડીમાં કોમી એકતાનું ઉદાહરણ: ઈદે મિલાદુનનબીના જુલુસમાં હિન્દુ-મુસ્લિમ સાથે, પોલીસ પણ જોડાઈ*
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજે ઈદ-એ-મિલાદુનનબી નિમિત્તે નીકળેલા ભવ્ય જુલુસમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. જુલુસમાં મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુ સમાજના આગેવાનો પણ ખભે ખભા મિલાવીને ચાલ્યા હતા. આ જુલુસમાં પોલીસ સ્ટાફ પણ લોકો સાથે પગપાળા ચાલીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
📲Get App