🔥 TRENDING SA20 2027ರಲ್ಲಿ ಡರ್ಬನ್ ಸೂಪರ್ ಜೈಂಟ್ಸ್ ಮು... જાફરાબાદમાં મરીન પોલીસ મથક સામે કાર-મો... Birthright Citizenship ਰਹੇਗੀ ਬਰਕਰਾਰ ! ... बिहार में जमीन के काम में रिश्वतखोरी क... दिव्यांगों ने बैरिया थाने में अतिक्रमण... આમ્રપાલી અંડરબ્રિજમાં સ્પીડનો કહેર? પૂ...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કાલાવડ રોડ પર ટ્રાફિક પોલીસના ASI દ્વારા વાહન સાઈડમાં રાખવાનું કહેતા વાહન ચાલક ઉશ્કેરાયાનો મામલો

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 26 Nov 2026, 12:15 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ASI ને લાઇન બોય દ્વારા અપાઈ હતી ધમકી

તું મને ઓળખતો નથી પટ્ટા ઉતરાવી દઈશ તેવી ધમકી પોલીસ પુત્રએ જ ASI ભીમભાઇ સરવૈયા ને આપી હતી ધમકી

ASI ને તાત્કાલિક પટ્ટો ઉતારી પાવર કરનાર પોલીસ પુત્રને માલવિયાનગર પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
📲Get App