🔥 TRENDING Karnataka Medical Student Dragged into... Cyclone Akvan Disrupts Train Services... Kavya Maran Weds in Tarun Tahiliani Cr... Cricket Australia Stands by Pat Cummin... Miley Cyrus Reportedly Set to Wed Maxx... India and Portugal Boost Strategic Tie...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Local

સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ શહેર સ્વચ્છતા પર ભાર..

સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત શહેરની સુંદરતા માત્ર ઇમારતોમાં નહીં, પરંતુ સ્વચ્છતા અને સુઘડતામાં પણ પ્રતિબિંબિત થાય છે,એવો સંદેશ આપવામાં આવ્યો છે..

30 Oct 2026

રાજકોટની દિવાળી: શો-રૂમોની ચમક વચ્ચે ફૂટપાથ પર બેસી ઘરાકીની રાહ

રાજકોટની બજારોમાં દિવાળીની તૈયારીઓ જોવા મળી રહી છે, જ્યારે એક ખૂણામાં વેપારીઓ ફૂટપાથ પર બેસીને ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે.

30 Oct 2026

गंगा नदी में डूबती महिला को बचाने वाले होमगार्ड जवान विकास कुमार को राष्ट्रपति पदक हेतु अनुशंसा

मुकामा थाना क्षेत्र के अंतर्गत गंगा नदी में डूबती एक महिला को बचाने वाले होमगार्ड जवान विकास कुमार को वरीय पुलिस अधीक्षक द्वारा सम्मानित किया गया और राष्ट्रपति जीवन रक्षा पदक हेतु अनुशंसा की गई।

30 Oct 2026

સુરતના કામરેજમાં CNG-પેટ્રોલ કારમાં ભીંસી આગ, વાહન બળીને ખાખ થઈ

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વેલંજા રંગોલી ચોકડીથી કઠોર તરફ જતા રસ્તે CNG અને પેટ્રોલથી ચાલતી અલ્ટો કારમાં આગ લાગી હતી. કારમાંથી ધુમાડો નીકળતાં ચાલક બહાર નીકળી ગયા હતા.

30 Oct 2026

સુરતના પાલસાણા તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન માટે આરોગ્ય અધિકારીઓને તાલીમ

પાલસાણા તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાનને આગળ વધારવા આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને રિવ્યૂ અને સેન્સિટાઇઝેશન તાલીમ બેઠક યોજાઈ, જેમાં ટીબી નાબૂદી માટે માર્ગદર્શન અપાયું.

30 Oct 2026

ઇકો અને એક્ટિવા ગાડીઓનો ભયંકર અથડામણ: Idar-Himmatnagar સ્ટેટ હાઇવે પર ચારને ગંભીર ઇજા

Idar-Himmatnagar સ્ટેટ હાઇવે પર ઇકો અને એક્ટિવા ગાડીઓ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ચાર મુસાફરોને ગંભીર ઇજા પહોંચી, અને ઇકો ગાડી રોડ કિનારે આવેલા ઝાડ સાથે અથડાઈ.

30 Oct 2026

Madhya Pradesh to Mark Foundation Day with Three-Day Festivities Starting Nov 1

The state will observe its Foundation Day with a series of events over three days beginning on November 1.

30 Oct 2026

સાબરકાંઠામાં PM-KISAN ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી: ૨.૨૩ લાખ ખેડૂતોના ખાતામાં સન્માન નિધિનો હપ્તો જમા..

સાબરકાંઠા જિલ્લામાં PM-KISAN ઉત્સવ દિવસની ઉજવણી દરમિયાન, ૨.૨૩ લાખ ખેડૂતોના ખાતામાં સન્માન નિધિનો હપ્તો જમા થયો..

30 Oct 2026

अरवल में निलंबित थानाध्यक्ष दरबारी चौधरी पर नवादा के रजौली में भी गंभीर आरोप, जांच की मांग

अरवल में निलंबित हुए थानाध्यक्ष दरबारी चौधरी पर अब नवादा के रजौली थाना में भी घूसखोरी और अनियमितताओं के आरोप लगे हैं, जिससे उनकी पूर्व कार्यकाल की जांच की मांग बढ़ रही है।

30 Oct 2026

દિવાળીમાં નવી નોટોની ઓછી ફાળવણીથી લોકોમાં ચિંતાઓ, ગુજરાતની બેંકો આરબીઆઈને પત્ર લખ્યો

દિવાળીના તહેવાર દરમિયાન નવી 10, 20, 50 રૂપિયાની નોટોની માંગ વધી રહી છે, પરંતુ RBI તરફથી ફાળવણી 10% જ થઈ છે, જેના કારણે બેંકો નવી નોટો આપી શકશે નહીં. ગુજરાતની બેંકો આરબીઆઈને પત્ર લખીને વધુ ફાળવણી માટે અપીલ કરી રહી છે.

30 Oct 2026

भारतीय रेलवे ने वंदे भारत स्लीपर ट्रेनों से नई दिल्ली–वाराणसी और मुंबई–बेंगलुरु ओवरनाइट सफर को तेज किया

रेलवे ने दो नई वंदे भारत स्लीपर ट्रेनों की शुरुआत की, जिनसे वाराणसी-नई दिल्ली और बेंगलुरु-मुंबई के बीच रातभर की यात्रा आरामदायक और समयबद्ध होगी।

30 Oct 2026

माँ के इलाज के लिए 2,85,000 रुपये का बिल, राकेश पाल ने फ़ोनपे से जुटाया

राकेश पाल ने 2,85,000 रुपये के अस्पताल बिल को फ़ोनपे के माध्यम से जुटाकर अपनी माँ को डायलिसिस से बचाया।

30 Oct 2026
📲Get App